Gk quiz day - 2 ૧). નવસારી જિલ્લો કયા નામથી જાણીતું છે?. A. નવેસર અને નાગમંડ B. નગવારધન C. પારસીપુરી D. ઉપરોક્ત બધા •√ ૨). "આત્માનંદ ફામૅસી" કયા આવેલી છે? A. જામનગર B. નવસારી C. સુરત •√ D. વલસાડ NOTE :- બાપાલાલ ગ. વૈધ આયુર્વેદાચાર્યની છે. સુરતમાં છે. ૩). ભટૃનો કિલ્લો કોને બંધાવ્યો ? A. શાહજહાં B. અહમદશાહ•√ C. જહાંગીર D. સુલતાન મુઝફ્ફર શાહ પહેલો NOTE :- કિલ્લા ની ખાસિયત:- અહમદશાહે અમદાવાદ વસાવ્યું તે પહેલાં બંધાવેલો. પાટણના ભટ્ટના કિલ્લાની જેમ આનું નામ પણ ભટ્ટ જ પાડ્યું......... ભટ્ટના કિલ્લામાંથી નગર તરફ -કારંજ તરફ જતા મોટું મેદાન આવતુ. તે મેદાને "શાહુ" તરીકે ઓળખાતું... વચ્ચે આવેલા કારંજમાં બેસી બાદશાહ 'શુક્રવારનુ' બજાર અને "પોલો" ની રમત જોતાં. ૪). શાંતિનાથ નું મંદિર ક્યાં આવેલું છે.? A. અમદાવાદ B. સુરત C. નવસારી D. પાટણ•√ NOTE :- પાટણમાં આવેલ 'શાંતિનાથ નું મંદિર' ને મસ્જિદમાં ફેરવી "શેખ ફરીદના રોજા" તરીકે ઓળખાય છે. ૫). નવસારી જિલ્લાની સરહદે અરબસાગર