Skip to main content

Posts

Showing posts with the label Slider

India´s first World Heritage City(ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી)

tapi jilo

tapi jila na taluka 5 7 6 4 tapi jilo kya jila mathi chuto padyo surat Bharuch Vadodara mahisagar ling prman ma tapi jila  no kram. 1 2 3 4 shivaji surat lutyu tyare kya thai ne aavya hata. vyara songadha valod nijar suresh joshi ni birth place. vyara songadha valod nijar amarsinh chodhari birth place vyara songadha valod nijar lijat papd no gruh udhoyog kya aave lo che. vyara songadha valod nijar valod kai nadi par aavel che tapi purna valmiki jugatram dave no asharam vyara songadha valod ve6di tapi nadi par kya dem aavel che ukai kakrapar a&b ek pan nahi

સાપુતારા

 ***** ડાંગ જીલ્‍લામાં આ૫નું સ્‍વાગત છે. ***** * સૌથી વધુ જંગલો ડાંગ જિલ્લામાં છે. * વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો અને સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. * ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન - સાપુતારા * દંડકારણ્ય (વાંસ જંગલ):- રામાયણમાં વર્ણવેલો દંડકારણ્યનો પ્રદેશ અથાૅત "ડાંગ" જિલ્લાનો પ્રદેશ ‌. * ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે સહ્યાદ્રી પર્વતમાળા (પશ્વિમઘાટ) નો એક ભાગ છે. ઊંચાઈ લગભગ ૧૧૦૦ મીટર છે. * "સાપુતારા" (ભારો) અથાૅત "સાપનો નિવાસ એવો અર્થ થાય છે. * સપૅગંગા નદીના કિનારે હોળી અને દિવાળીના તહેવારોમાં આદિવાસીઓ સાપની પૂજા કરે છે. * ડાંગ દરબાર :=> આદિવાસી સમૂહનો જાણીતો ઉત્સવ છે હોળીના સમયે ભરાય છે. તે સમયે વિવિધ આદિવાસી સમૂહના સરકારોને શિરપાવ આપવામાં આવે છે. આ સમયે આદિવાસીઓ દ્વારા "ડાંગ નૃત્ય" કરવામાં આવે છે. * મહારાષ્ટ્ર અને ગુજરાત જુદા થતાં જ ૧,મેં,૧૯૬૦માં ડાંગને ગુજરાત સાથે સમાવેશ કરાયો.(ઓગસ્ટ ૧૯૪૭થી મુંબઇ રાજ્યમાં હતું.) * નદીઓ :- મુખ્ય અંબિકા,પૂણૉહુતિ છે. ખાપરી,ગીર,ધોધલ, અન્ય નદી છે. જે અરબી સમુદ્રને મળે છે. * ડાંગ નૃત્ય=> માળીનો ચાળો, કાંકરિયો ચાળો ...

ઈતિહાસ તાનારીરી મહોત્સવ (Tana-riri Mohtsav)

** ઈતિહાસ તાનારીરી મહોત્સવ** :-                            એક લોકવાયકા મુજબ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને કુંવરબાઇની શમિૅષ્ટા . શમિૅષ્ટાની બે પુત્રીઓ તાના અને રીરી. જે વડનગરમાં રહેતી હતી. -> એક સુપ્રસિદ્ધ ઘટનાને કારણે તાના-રીરી નું નામ સંગીતના ઇતિહાસમાં અમર કયુૅ છે. ઈતિહાસ:-            અકબરની શાહજાદી(રાણી)એ એકવાર મિયાં તાનસેન પાસેથી દીપક રાગ સાંભળવાની હઠ કરી. તાનસેને આનાકાની કરી અને કહ્યું. દીપક રાગ ગાવાથી ગાયકના શરીરમાં દાહ(અગ્નિ) થાય છે. તેનું શમન મલ્હાર રાગથી જ થઈ શકે. પરંતુ શાહજાદી(રાણી)ની હઠ સામે તાનસેને છેવટે દિપક રાગ ગાયો કરો. પરંતુ તેના શરીરમાં દાહ પ્રગટ્યો. -> તાનસેન મલ્હાર રાગ ગાઇ શકે એવી ગાયકની શોધમાં આગ્રાથી પ્રયાણ કરી વડનગર આવી પહોંચ્યો.( તે સમયે વડનગર શાસ્ત્રીય સંગીત અને અન્ય કળાના ક્ષેત્રે વડનગર ઊંચી પ્રતિષ્ઠા ધરાવતું હતું ‌) -> તાનસેન વડનગરના શમિૅષ્ટાતળાવ પર ગયો. તે વખતે તાના-રીરી ત્યાં પાણી ભરવા ગયેલી ત્યારે તાનસેને જોઈને બંને બહેનો સમજી ગઈ કે દીપક ...

અમદાવાદનો મોતીશાહી મહલ : "શાહીબાગ"

          અમદાવાદનો મોતીશાહી મહલ : "શાહીબાગ" Story :-1       અમદાવાદનો મોતીશાહી મહલ : "શાહીબાગ" જે શાહજહાં એ બંધાવેલ જેમાં તે કદી ન રહ્યો.                       શાહીબાગના આ મહેલમાં શાહજહાંની ધામધૂમથી પધરામણી થવાની હતી.શાહજહાં હાથી પર બેસીને મહેલમાં પ્રવેશ કરતાં પ્રવેશદ્વારની કમાન માથે અથડાઈ. આમ હાથી પર બીરાજેલ શાહજહાંની સરખામણીમાં પ્રવેશદ્વાર નીચું હતું. એને અપશુકન ગણીને શાહજહાં પ્રવેશદ્વારથી જ પાછા ફયૉ. એ પછી ક્યારેય પણ મહેલમાં પગ મૂક્યો નહીં. Story :-2    શાહીબાગ જ શાહજહાં અને મુમતાઝના પ્રેમનુ મૂળ છે.                           જ્યારે શાહજહાં અમદાવાદનો સૂબો હતા. ત્યારે  તેમના માતા-પિતા જહાંગીર અને બેગમ નૂરજહાં અમદાવાદમાંની મુલાકાતે આવેલા. તેમની સાથે નૂરજહાંની ભત્રીજી મુમતાઝ પણ હતી. તેઓ નવ મહિના અહીં રોકાયેલા. આ સાથે મુમતાઝ અને શાહજહાંના પ્રેમના અંકુર અહીં અમદાવાદમાં ફૂટ્યા હતા. શાહજહ...

નવસારી જિલ્લો (Navsari Jilo)

                                  -: નવસારી જિલ્લો :- (૧). નવસારી :-                                                         પૂણૉ નદીના કિનારે વસેલું જિલ્લાનુ મુખ્ય મથક છે.             જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીના જન્મ સ્થળનાં મકાનો આજે પણ મોજૂદ છે. નવસૈયદ પીરની મઝાર હિન્દુ- મુસ્લિમોમાં પ્રસિદ્ધ છે. પુરાણકાળનુ પૂણૉ નદી પર નવસારિકા બંદર હતું. નવસારીનો તાતા હોલ આજે દ.ગુજરાતની શાન છે. ફિલ્મ સ્ટાર જેકી શ્રોફ અને ગઝલ ગાયિકા પિનાઝ મસાણી નું નામ આવે. (૨). ઉભરાટ :-  લીલી વનરાજી અને દરિયાકિનારાના સૌંદર્યથી મઢાયેલુ એક વિહારધામ છે. (૩). બીલીમોરા :-   સોમનાથ મહાદેવનું મંદિર , વલસાડી સાગમાથી રાચરચીલું બનાવવાનાં કારખાનાં અહીં વિકસ્યા છે. (૪). મરોલી :- કસ્તુરબા સેવાશ્રમને...

International women's Day History

International Women's Day History            International women's Day (IWD) is celebrated in March 8 every year. It commemorates the movement for women's rights. While the first observance of a Women's Day was held on February 28, 1909 in New York, March 8 was suggested by the 1910 International Woman's Conference to become an "International Woman's Day." After women gained suffrage in Soviet Russia in 1917, March 8 became a national holiday there. The day was then predominantly celebrated by the socialist movement and communist countries until it was adopted in 1975 by the United Nations.                 International Women’s Day, as the name implies, is dedicated to celebrating womanhood, their social, political, cultural, economic achievements and their significant contributions to society. The day also emphasises the importance of gender equality. On this day, people from all across the world com...

Today Ahmedabad Establishment day

Today Ahmedabad Establishment day. HISTORY   Riverfront Sabarmati