Gk quiz day - 2
૧). નવસારી જિલ્લો કયા નામથી જાણીતું છે?.
A. નવેસર અને નાગમંડ
B. નગવારધન
C. પારસીપુરી
D. ઉપરોક્ત બધા •√
૨). "આત્માનંદ ફામૅસી" કયા આવેલી છે?
A. જામનગર
B. નવસારી
C. સુરત •√
D. વલસાડ
NOTE:- બાપાલાલ ગ. વૈધ આયુર્વેદાચાર્યની છે.
સુરતમાં છે.
૩). ભટૃનો કિલ્લો કોને બંધાવ્યો ?
A. શાહજહાં
B. અહમદશાહ•√
C. જહાંગીર
D. સુલતાન મુઝફ્ફર શાહ પહેલો
NOTE:- કિલ્લા ની ખાસિયત:- અહમદશાહે અમદાવાદ વસાવ્યું તે પહેલાં બંધાવેલો. પાટણના ભટ્ટના કિલ્લાની જેમ આનું નામ પણ ભટ્ટ જ પાડ્યું......... ભટ્ટના કિલ્લામાંથી નગર તરફ -કારંજ તરફ જતા મોટું મેદાન આવતુ. તે મેદાને "શાહુ" તરીકે ઓળખાતું... વચ્ચે આવેલા કારંજમાં બેસી બાદશાહ 'શુક્રવારનુ' બજાર અને "પોલો" ની રમત જોતાં.
૪). શાંતિનાથ નું મંદિર ક્યાં આવેલું છે.?
A. અમદાવાદ
B. સુરત
C. નવસારી
D. પાટણ•√
NOTE:- પાટણમાં આવેલ 'શાંતિનાથ નું મંદિર' ને મસ્જિદમાં ફેરવી "શેખ ફરીદના રોજા" તરીકે ઓળખાય છે.
૫). નવસારી જિલ્લાની સરહદે અરબસાગર કઈ દિશામાં છે.?
A. પશ્ચિમ•√
B. પૂર્વ
C. ઉત્તર
D. દક્ષિણ
NOTE:- ઉત્તર :-તાપી & સુરત જિલ્લો
દક્ષિણ:-મહારાષ્ટ રાજ્ય & વલસાડ જિલ્લો
પૂર્વ :- ડાંગ જિલ્લો
૬).એવો કયો જિલ્લો છે જે એક જ જિલ્લાની સરહદ ધરાવે છે.?
A. નવસારી
B. વલસાડ•√
C. અમરેલી
D. જામનગર
NOTE:- વલસાડ જિલ્લાની સરહદે ઉત્તરે એક જ નવસારી જિલ્લો છે.
૭). નવસારી જિલ્લામાં નવો ઉમેરાયલ તાલુકો કયો છે.
A. ચીખલી
B. ખેરગામ•√
C. ગણદેવી
D. જલાલપોર
8). વલસાડ નું પ્રાચીન નામ
A. વલ્લરખંડ•√
B. આફુસકેરી નું ધામ
C. વુલરખંડ
D. વુરળખંડ
૯). નવસારી માં દાંડી સત્યાગ્રહ વખતે ગાંધીજી જે માગૅથી પસાર થયા હતા તે ક્યાં નામથી ઓળખાય છે.?
A. દાંડી સત્યાગ્રહ માગૅ
B. દાંડી માર્ગ
C. મહાત્મા ગાંધી માર્ગ•√
D. મીઠા સત્યાગ્રહ માગૅ
૧૦). ભારતની પ્રથમ મહિલા ફોટોજનૅલિસ્ટ
A. હોમાળ વ્યરાવાલા•√
B. હોમાળજી વ્યરાવાલા
C. મહેરજી વ્યરાવાલા
D. મહેર વ્યરાવાલા
NOTE:- હોમાળ વ્યરાવાલાનુ ઉપનામ Daida-13 છે.
જેનુ જન્મસ્થળ નવસારી છે.