Skip to main content

Posts

Showing posts from July, 2026

tapi jilo

tapi jila na taluka 5 7 6 4 tapi jilo kya jila mathi chuto padyo surat Bharuch Vadodara mahisagar ling prman ma tapi jila  no kram. 1 2 3 4 shivaji surat lutyu tyare kya thai ne aavya hata. vyara songadha valod nijar suresh joshi ni birth place. vyara songadha valod nijar amarsinh chodhari birth place vyara songadha valod nijar lijat papd no gruh udhoyog kya aave lo che. vyara songadha valod nijar valod kai nadi par aavel che tapi purna valmiki jugatram dave no asharam vyara songadha valod ve6di tapi nadi par kya dem aavel che ukai kakrapar a&b ek pan nahi

સાપુતારા

 ***** ડાંગ જીલ્‍લામાં આ૫નું સ્‍વાગત છે. ***** * સૌથી વધુ જંગલો ડાંગ જિલ્લામાં છે. * વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો અને સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. * ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન - સાપુતારા * દંડકારણ્ય (વાંસ જંગલ):- રામાયણમાં વર્ણવેલો દંડકારણ્યનો પ્રદેશ અથાૅત "ડાંગ" જિલ્લાનો પ્રદેશ ‌. * ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે સહ્યાદ્રી પર્વતમાળા (પશ્વિમઘાટ) નો એક ભાગ છે. ઊંચાઈ લગભગ ૧૧૦૦ મીટર છે. * "સાપુતારા" (ભારો) અથાૅત "સાપનો નિવાસ એવો અર્થ થાય છે. * સપૅગંગા નદીના કિનારે હોળી અને દિવાળીના તહેવારોમાં આદિવાસીઓ સાપની પૂજા કરે છે. * ડાંગ દરબાર :=> આદિવાસી સમૂહનો જાણીતો ઉત્સવ છે હોળીના સમયે ભરાય છે. તે સમયે વિવિધ આદિવાસી સમૂહના સરકારોને શિરપાવ આપવામાં આવે છે. આ સમયે આદિવાસીઓ દ્વારા "ડાંગ નૃત્ય" કરવામાં આવે છે. * મહારાષ્ટ્ર અને ગુજરાત જુદા થતાં જ ૧,મેં,૧૯૬૦માં ડાંગને ગુજરાત સાથે સમાવેશ કરાયો.(ઓગસ્ટ ૧૯૪૭થી મુંબઇ રાજ્યમાં હતું.) * નદીઓ :- મુખ્ય અંબિકા,પૂણૉહુતિ છે. ખાપરી,ગીર,ધોધલ, અન્ય નદી છે. જે અરબી સમુદ્રને મળે છે. * ડાંગ નૃત્ય=> માળીનો ચાળો, કાંકરિયો ચાળો ...