==>Banaskath jilo
==>બનાસકાંઠા જિલ્લો
આરસ ની ખાણ ગુજરાત મા ક્યાં સ્થળે આવેલ છે
અંબાજી
પાલનપુર
છોટાઉદયપૂર
A&C✔
અત્તર અને સુગંધી દ્રવ્યો માટે નું પ્રખ્યાત શહેર એટલે???
ડીસા
પાલનપુર✔
દાંતા
વડગામ
શક્તિપીઠ એવાં અંબાજી નો મેળો ક્યારે ભરાય છે
આસો વદ પૂનમ
ભાદરવા વદ પૂનમ
આસો સુદ પૂનમ
ભાદરવા સુદ પુનમ✔
નિચેનાં માથી કયો તાલુકો બનાસકાંઠા મા નથી
ધાનેંરા
કાંકરેજ
લાખાણી
સાતલપુર✔
🍦સાતલપુર પાટણ મા આવે
બનાસકાંઠા મા કેટલા તાલુકા આવેલ છે
15
13
14✔
12
🍦પાલનપુર,વાવ,થરાદ,ધાનેરા,ડીશા,દિયોદર,કાંકરેજ,દાંતા,વડગામ,અમીરગઢ,દાંતીવાડા,ભાભર,લાખાણી,સુંઇગામ
જેસોર રીંછ અભ્યારણ ની સ્થાપના ક્યારે થઈ??
જૂને 1970
મે 1978✔
એપ્રિલ 1975
જાન્યુઆરી 1980
નીચેના માથી ક્યા પ્રાણી જેસોર રીંછ અભ્યારણ મા નથી જોવા મળતાં
દીપડા
અજગર
સાહુડ઼િ
ચીન્કારા✔
તાંબુ,સીસું,ઝસત બનાસકાંઠા ના ક્યાં વિસ્તાર માથી મળી આવે છે
અમીરગઢ
દિયોદર
દાંતા✔
ધાનેરા
નીચેના માંથી કંઇ નદી બનાસકાંઠા ની નથી
અર્જુની
લડબી
ઉમરદાસી
કોલક✔
🍦કોલક ઉદયવડા સાઈડ આવેબ
નાસ ડેરી ની રચના ક્યારે કરવામાં આવી હતી
1969✔
1966
1973
1972
બનાસડેરી નાં પાલનપૂર માં કેટલા યુનિટ છે
2
3
4✔
5
🍦બનાસ 1 કૈપેસિટી 7 LLPD
બનાસ 2 કૈપેસિટી 14 LLPD
બનાસ 3 કૈપેસિટી 18 LLPD
ચીઝ પ્લાન્ટ 4 કૈપેસિટી 900 MTPD (લાસ્ટ યર ઇંનોગ્રેશન પી. એમ મોદી દ્રારા)
પાલનપુર નું પૌરાણિક નામ
પાલપુર
પ્રહલાદપુર✔
પ્રમોદપુર
પ્રાલાદપુર
કૂમ્ભારિંયા ના મંદિરો કોણે બંધાવ્યા
વિસળદેવ
વિમલદેવ✔
અમરદેવ
શરદદેવ
કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલ છે
પાલનપુર
દાંતીવાડા✔
ડીસા
ભાભર
બનાસકાંઠા નાં વાવ તાંલુંકા નાં ઠાકોરો નું નૃત્ય એટ્લે
હીચ નૃત્ય
હમચી નૃત્ય
મેરાયો નૃત્ય✔
મંડક નૃત્ય
બનાસકાંઠા મા બાલારામ નું રમણીય સ્થળ છે
તૌ આ સ્થળ ની કઈ બાબત સાથે જોડાયેલ નથી
તેં નદી નાં કિનારે છે
ત્યાં નવાબ નો મહેલ છે
સૌન્દર્યધામ છે
ઉપરોક્ત તમામ છે✔
બનાસકાંઠા મા સીમા દર્શન કઈ જગ્યાએે થાય છે.
ઢિમાબેટ
નકાબેટ
નાડાબેટ✔
રમાબેટ
બનાસકાંઠા મા વસ્તી ગીચતા નું પ્રમાણ કેટલું છે
253
263
233✔
213
ભૌગોલિક રીતે બનાસકાંઠા નો ઉત્તર પુર્વ ભાગ કેવો છે
સપાટ મેદાન
પહાડી વિસ્તાર✔
રણ પ્રદેશ
ક્ષરીય વિસ્તાર