પુરાણકાલીન નગરી મહીષમતી એટલે ભરૂચ કોને કહું છે.?
દયારામ
ગાંધીજીએ
કનૈયાલાલ મુનશી √
પ્રેમાનંદ
ભુગુઋષિએ કોના પુત્ર
બ્રહ્માના √
સૂર્ય ના
વાલ્મિકીના
ભીષ્મપિતામહ ના
અંગ્રેજોના સમયમાં ભરુચને શું કહેવાતુ.
ભંડોચ
બ્રોચ √
ભૂગુૅપુર
ભુગુૅકચ્છ
ગોલ્ડન બ્રિજ ને બીજા કયાં નામે ઓળખાય છે.?
નમૅદા બ્રિજ √
અંગ્રેજ બ્રિજ
ભરૂચ બ્રિજ
એક પણ નહીં
ગોલ્ડન બ્રિજ ક્યાં બે શહેરોને જોડે છે.
ભરૂચ - વડોદરા
ભરૂચ - નવસારી
ભરૂચ - સુરત
ભરૂચ - અંકલેશ્વર √
ગોલ્ડન બ્રિજ ક્યારે બંધાવેલો.
૧૬/૫/૧૮૮૧ √
૧૪/૫/૧૮૮૦
૧૫/૫/૧૮૮૯
૧૩/૫/૧૮૮૨
ભરૂચ માં પ્રાચીન મહત્ત્વ ધરાવતો તહેવાર
કૃષિ ઉત્સવ
ઝરમરઉત્સવ
વર્ષાઉત્સવ
મેઘરાજા તહેવાર √
અંકલેશ્વર નું પ્રાચીન નામ
અંકુરેશ્વર √
અંકશ્વર
અંકુર
અંકુરસર
ભાડભૂત માં કેટલા વર્ષે કુંભ મેળો ભરાય છે.
૧
૪
૫
૧૮ √
સૂર્ય કુંડ ક્યાં આવેલું છે.
ભરૂચ √
અંકલેશ્વર
હાંસોટ
વાગરા
નીચે આપેલ જિલ્લામાં થી કયો જિલ્લો ભરૂચ જિલ્લાની સરહદે આવેલો છે.
વડોદરા √
મહીસાગર
આણંદ
નવસારી
વિક્ટોરિયા કલોક ટાવર ક્યાં આવેલો છે.
ભરૂચ √
અંકલેશ્વર
હાંસોટ
વાગરા
ગુજરાત નમૅદાવેલી ફટિૅલાઈઝર સંકુલ ક્યાં આવેલું છે.
ભરૂચ √
અંકલેશ્વર
હાંસોટ
વાગરા
અંકલેશ્વરનુ ખનીજતેલ શુદ્ધિકરણ માટે કયા મોકલવામાં આવે છે.
આણંદ
વડોદરા √
વાપી
જામનગર
ભારતનું એકમાત્ર કેમિકલ્સ પોટૅ.
દહેજ √
મુંદ્રા
કંડલા
અલંગ
દયારામ
ગાંધીજીએ
કનૈયાલાલ મુનશી √
પ્રેમાનંદ
ભુગુઋષિએ કોના પુત્ર
બ્રહ્માના √
સૂર્ય ના
વાલ્મિકીના
ભીષ્મપિતામહ ના
અંગ્રેજોના સમયમાં ભરુચને શું કહેવાતુ.
ભંડોચ
બ્રોચ √
ભૂગુૅપુર
ભુગુૅકચ્છ
ગોલ્ડન બ્રિજ ને બીજા કયાં નામે ઓળખાય છે.?
નમૅદા બ્રિજ √
અંગ્રેજ બ્રિજ
ભરૂચ બ્રિજ
એક પણ નહીં
ગોલ્ડન બ્રિજ ક્યાં બે શહેરોને જોડે છે.
ભરૂચ - વડોદરા
ભરૂચ - નવસારી
ભરૂચ - સુરત
ભરૂચ - અંકલેશ્વર √
ગોલ્ડન બ્રિજ ક્યારે બંધાવેલો.
૧૬/૫/૧૮૮૧ √
૧૪/૫/૧૮૮૦
૧૫/૫/૧૮૮૯
૧૩/૫/૧૮૮૨
ભરૂચ માં પ્રાચીન મહત્ત્વ ધરાવતો તહેવાર
કૃષિ ઉત્સવ
ઝરમરઉત્સવ
વર્ષાઉત્સવ
મેઘરાજા તહેવાર √
અંકલેશ્વર નું પ્રાચીન નામ
અંકુરેશ્વર √
અંકશ્વર
અંકુર
અંકુરસર
ભાડભૂત માં કેટલા વર્ષે કુંભ મેળો ભરાય છે.
૧
૪
૫
૧૮ √
સૂર્ય કુંડ ક્યાં આવેલું છે.
ભરૂચ √
અંકલેશ્વર
હાંસોટ
વાગરા
નીચે આપેલ જિલ્લામાં થી કયો જિલ્લો ભરૂચ જિલ્લાની સરહદે આવેલો છે.
વડોદરા √
મહીસાગર
આણંદ
નવસારી
વિક્ટોરિયા કલોક ટાવર ક્યાં આવેલો છે.
ભરૂચ √
અંકલેશ્વર
હાંસોટ
વાગરા
ગુજરાત નમૅદાવેલી ફટિૅલાઈઝર સંકુલ ક્યાં આવેલું છે.
ભરૂચ √
અંકલેશ્વર
હાંસોટ
વાગરા
અંકલેશ્વરનુ ખનીજતેલ શુદ્ધિકરણ માટે કયા મોકલવામાં આવે છે.
આણંદ
વડોદરા √
વાપી
જામનગર
ભારતનું એકમાત્ર કેમિકલ્સ પોટૅ.
દહેજ √
મુંદ્રા
કંડલા
અલંગ