ક્યાં બંધારણીય સુધારા દ્રારા નગરપાલિકા ને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો છે
73માં
74માં⚓
75માં
76માં
રાજ્યપાલ ને સપથ કોંણ લેવડા વે છે
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
હાઇકોર્ટ નાં મુખ્ય ન્યાયધીસ⚓
એડવોકેટ જનરલ
કઇ સમિતિ પંચાયતી રાજ સાથે સંકળાયેલ નથી
દિનેશ ગોસ્વામી સમિતિ⚓
અશોક મેહતા સમિતિ
સાદિક અલી સમિતિ
એલ એમ સંઘવી સમિતિ
માલથસનાં વસ્તી વૃદ્ધિ નાં સિદ્ધાંત મુજબ વસ્તીવૃદ્ધિ ક્યાં ક્રમ માં થાય છે
ભૌમિતિક ક્રમ⚓
અંક ગણિત ક્રમ
હકારાત્મક ક્રમ
આમાંથી કોઈ નહીં
ક્યુ રાજય રબર ની ખેતી માટે જાણીતું છેઃ
કર્ણાટક
ઓર્રિસા
કેરળ⚓
ગોવા
ક્યુ સ્મારક ફતૈપુર સિકરી માં નથી
સુવર્ણ મહેલ
પંચ મહેલ
જોધાબાઇ નો મહેલ
અકબરી મહેલ⚓
મહાત્મા ગાંધી નો કયો આશ્રમ સૌથી જૂનો છે
સાબરમતી
ફિનીકસ⚓
વર્ધાં
સદાકત
ક્યુ જોડકુ યોગ્ય જોડાયેલ નથી (જેવ મંડલ-રાજય)
સિઁમલિપાલ- ઓડ઼િસા
નોકરેક -મેઘાલય⚓
અગતસયા મલાઈ -કેેરલ
કંચનજંગ - હિમાચલ પ્રદેશ
કઇ મુગલ રાજકુમારી ઇતિહાસકાર હતી
જ઼ેબૂનીશા
જહાઆરા
રોશન આરા
ગુલબદન બેગમ⚓
ભગવાન વિષ્ણુ નું તમિલ નામ શુ છે
સુંબ્રહણય
તિરૂમલ⚓
મરૂગન
વિરકલ
સીધાંલૂણ માં ક્યુ ખનીજ હોય છે
જીપસ્મ
સોડિયમ⚓
પોટેશિયમ
મેગ્નેશિયમ
રક્તસ્ત્રાવ વિરોધી વિટામિન
એ
સી
કે⚓
ઇ
લોહી ગઠવા માટે વિટામિન કે (K) જરુરી છે
મરાઠી સાપ્તાહિક પત્રક "બહિસકૃત ભારત" કોણે શરુ કર્યું
બી.આર આંબેડકર⚓
વિરસાવરકર
વિનોબા ભાવે
લોકમાન્ય તિલક
ક્યુ જોડકુ યોગ્ય જોડાયેલ નથી
સંયુક્ત પાણીગ્રહી- ઓડિસી નૃત્ય
શિવકુમાર શર્મા -બાંસુરી⚓
રાજા રવિ વર્મા -ચિત્રકલા
ઉસ્તાદ વિલાયત ખાં - સિતાર
"ખુલંમ ખુલ્લા" ક્યાં અભિનેતા ની આત્મકથા છે
Shatrughan સિન્હા
મિથુન
જીતેન્દ્ર
રિશી કપૂર⚓
નીચેના માંથી કઇ ડેરી યોગ્ય જોડાયેલ નથી
ગોપાલ ડેરી -રાજકોટ⚓
સરહદ ડેરી -કરછ⚓
મધર ડેરી -ગાંધીનગર⚓
દૂધસાગર -મહેસાણા⚓
બધાં જોડકા યોગ્ય છે.
સારનાથ માં બુદ્ધ નું પ્રથમ પ્રવચન ક્યાં નામે ઓળખાય છે
મહભિનીશકરમન
મહાપરીનિર્માણ
મહા મસ્તિશ્કાભીંશેક
ધર્મ ચક્ર પરિવર્તન⚓
ભારતનું સૌથી લાંબુ સરોવર ક્યુ
વેંમ્બનાદ સરોવર✍
પૂલિકટ સરોવર
કૌલેરૂ સરોવર
લોકટક સરોવર
ફયૂઝ ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે કરે છે
વિદ્યુતનાં યાંત્રિક પ્રભાવ પર
વિદ્યુત નાં ચુંબકીય પ્રભાવ પર
વિદ્યુત નાં રાસાયણિક પ્રભાવ પર
વિદ્યુત નાં ઉષ્મિય પ્રભાવ પર✍
ફયૂઝ માં ઉષ્માં વધે છે એટ્લે ફયૂઝ વાયર (તાર) બળી જાય છે.અને વિદ્યુત પ્રવાહ નું ગમન અટકી જાય છે.
કોંલેસ્ટરોલનો સબંધ શેનાથી છે
ચરબી✍
સ્ટાર્ચ
પ્રોટીન
ખનીજ
સર હંફિડેવિએ કઇ શોધ કરી
સેફટી પિન
વરાળ એન્જિન
સેફટી લેમ્પ✍
એક્સ રે
ભારત નાં ક્યાં પાડોશી દેશ ને 'ડ્રકયુલ' તરીકે ઓળખાય છે
મ્યાનમાર
માલ્દીવઃ
ભૂતાન✍
અફઘાનિસ્તાન
કાજીરંગા અભ્યારણ શેના માટે જાણીતું છે
ગેન્ડો✍
હાથી
ઝીબ્રા
ચીમપાનજી
વિટામિન " સી" નો ઉત્તમ સ્રોત ક્યુ છે
સફરજન
કેરી
આમળાં✍
દૂધ
પંજાબ મા ભાખડા નાંગલ ડેમ કઈ નદી પર આવેલ છે
રાવી
ઝેલમ
ચિનાંબ
સતલંજ✍
ક્યાં રાજય ની વિધાન સભા નું કાર્યકાળ 6 વર્ષ નું છે.
આદમાન નિકોબાર
પોડીચેરી
કોઈનો નથી
જમ્મુ કાશ્મીર✍
નીચેના માંથી ક્યુ પદ બંધારણ પ્રમાણે વૈધાનક નથી.
મુખ્યમંત્રી
સ્પીકર
વિરોધ પક્ષ નો નેતા
ઉપ મુખ્યમંત્રી✍
ઉપ મુખ્યમંત્રીનું પદ બંધારણ માં નથી પણ જેતે સરકાર પોતાની સહુલિયત અનુસાર બનાવે છે.
દેશ માં મધ નું એક માત્ર રિસર્ચ કેન્દ્ર ક્યાં છે.
ભોપાલ
પુના✍
જલગાવ
ભાગલપુર
લખનૌ
ચંદીગઢ
ભારત નાં સાંસ્કૃતિક મંત્રાલય દ્રારા ગુજરાત માં પોરબંદર ના ઘેડ માધવપુર જીલ્લા મા માધવપુર મેળા નું આયોજન 25 થી 28 માર્ચ દરમ્યાન કરવામાં આવ્યુ તૌ તેમાં કન્યા પક્ષ તરફ થી ક્યાં રાજય ની ટિમ આવી હતી
આસામ
ઉત્તરપ્રદેશ
મથુરા
અરુણાચલ પ્રદેશ✍
✍ શ્રીમદ ભાગવદ પ્રમાણે રૂકમણિજી અરુણાચલ પ્રદેશ નાં વતની હતાં.
પી એમ નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતા માં યોજાયેલ આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ 12મી યોજના થી આગળનાં ત્રણ વર્ષ 2017-18 થી 2019-20 સુધી ના ગાળા માટે PMEGP યોજના અમલ માં મુકી તૌ આ PMEGP નું પુરુ નામ
A.Prdhan mantri Employment Generation Programme ✍
B.Pradhan mantri Empowerment general program
C.Pradhan mantri E powerment grade programma
D.Pradhan mantri Energy General Programme.
Prdhan mantri Employment Generation Programme આ યોજના ત્રણ વર્ષ મા 15 લાખ લોકો ને રોજગારી પુરી પાડશે.
રાજય મા જમીન ને બિન ખેતી (નોન એગ્રીકલ્ચર) માટે ની અરજીની કાર્યવાહી ક્યાં કરવામાં આવે છે
મામલતદાર
તાલુકા પંચાયત
ગ્રામ પંચાયત
જીલ્લા પંચાયત✍
ગ્રામીણ વિસ્તાર હેઠળ ની જમીન ને બિન ખેતી કરવા માટેની અરજીની કાર્યવાહી જીલ્લા પંચાયત ની કારોબારી સમિતિ માં નિર્ણય થાય છે. વર્ષ 2005 પહેલા આ સત્તા તાલુકા પંચાયત પાસે હતી.