૧).યુનેસ્કો ૧૪મી એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવે છે.
૨).આવકવેરા રિટર્ન માટે નવું ફોર્મ --- ITR ACT From
૩). વૈશાખ સુદ ત્રીજે ---અખાત્રીજ
૪). વર્લ્ડ બેંક સાઉથ એથિયાના ફોકસમા અહેવાલ માં જણાવ્યું કે ભારતનું અર્થતંત્ર ૭.૩%ના દરે વધશે.
૫). ગુજરાત માં લાયન સફારી પાર્ક બનશે.
૬). અલંગ માં ૧૦ માળનું શિપ ભંગાવા આવ્યું.નામ "ઓશન ગાલા"..૧૯૦૮ બનેલ..થોમસન કંપની સંચાલન કરતી હતી.
૭).૨૦૨૨ માં ૨૨મી કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કરવામાં આવશે. ૪વષૅ પછી..બમિૅૅધમમા
૮) બ્રિટન સંસદમાં કઠુઆ મુદ્દો ઉઠાયો.
૯) સિવડન માં ૩૦ વષૅમા ભારતના કોઈ પીએમ મોદીનો પહેલો પ્રવાસ.
૧૦). બોસ્ટન મેરેથોન અમેરિકા ની ડેજી લિંડેને & જાપાન ની યુકી કાવાયુચી ચેમ્પિયન બન્યા.... દુનિયા ની સૌથી જૂની મેરેથોન છે. ..૧૮૯૭ માં શરૂઆત થઈ હતી.