રાજકોટ માં કેટલા તાલુકા છે
10
11✔
12
13
🍦રાજકોટ જીલ્લા નાં તાલુકા
રાજકોટ,પડધરી,લોઢીકા,કોટડા-સન્ગણી,જસદણ,ગોંડલ,જામ કંડૉરણા,ઉપલેટા,જેતપુર,ધોરાજી,વીછીયા
કયો તાંલુંકોં રાજકોટ જીલ્લા મા નથી
લોધીકા
વીંછીયા
પડધરી
ટંકારા✔
🍦ટંકારા મોરબી જીલ્લામા આવેલ છે
સામઢિયાળા કઈ નદી કિનારે આવેલ છે
ઘેલો
આજી
કાળુંભાર✔
ભાદર
રાજકોટ કઈ નદી કિનારે આવેલ છે
આજી✔
ભાદર
કળૂભાર
ભૉગ઼ાવો
ક્યુ અભ્યારણ રાજકોટ મા આવેલ છે
ગાગા પ્રાકૃતિક અભ્યારણ
પાણીયા પ્રાકૃતિક અભ્યારણ
મિતિયાલા પ્રાકૃતિક અભ્યારણ
હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ✔
🍦હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ જસદણ થી 10 કિમી ના અંતરે આવેલ છે.
🍦હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ ની સ્થાપના ઓગસ્ટ 1980 મા થઈ હતી.
રાજકોટ શહેર ની સ્થાપના કોણે કરી હતી
અજોજી જાડેજા
મેસોજી જાડેજા
વિભૉજી જાડેજા✔
રખોજી જાડેજા
મહાત્મા ગાંધી નું બાળપણ અનેં પ્રાથમિક શિક્ષણ રાજકોટ માં થયું હતુ તૌ તેમના ત્યાં નાંં નિવાસ સ્થાન નું નામ શુ છે?
ગાંધી ના ડેલા
મોહનદાસ ના ડેલા
કબા ગાંધી નાં ડેલા✔
ગાંધી નિવાસ
નીચેનાં માથી ક્યુ સ્થાન રાજકોટ મા આવેલ નથી
વોટસન મ્યુઝીઅમ
આજી ડેમ
લાલપરી સરોવર
મકરપુરા પેલેસ✔
🍦મકરપુરા પેલેસ વડોદરા મા આવેલ છે.
જલારામ બાપા નું મંદીર ક્યાં આવેલ છે
ઉપલેટા
જેતપુર
રાજકોટ
વીરપુર✔
🍦વીરપુર મા સંત જલારામે 20 વર્ષ ની ઉંમરે સદાવ્રત ની શરૂવાત કરી જે આજ પર્યાંત અખંડ રીતે ચાલે છે.
ગોંડલ ના રાજા ભગવડસિઁહે ક્યાં ગ્રંથ ની રચના કરી.
ભગવદગૌમંડલ✔
ભાગવદ મહાત્મય
ભગવદ ભારત
ભગવદ અને ભગવાન
🍦ભગવદગૌમંડલ નામના કોશ ના સંપાદન નું કર્ય 26 વર્ષ સુધી ચાલ્યુ તેનાં કુલ નવ ભાગ છે.
રાજકોટ નો કયો ઉદ્યોગ સમગ્ર ભારત મા પ્રખ્યાત છે?
રંગકાઁમ ઉદ્યોગ
છાપકામ ઉદ્યોગ
ડીઝલ એન્જિન ઉધોગ✔
વણાટ કામ ઉધોગ
હેમુ ગઢવી નાટ્યગૃહ ક્યાં આવેલ છે
જેતપુર
ગોંડલ
રાજકોટ✔
જસદણ
ગોંડલ શહેર મા ક્યાં સ્થળ નથી આવેલ
ભુવનેશ્વરી દેવી મંદીર
સ્વામિનારાંયણ મંદીર
નવલખા દરબાર ગઢ
ઉપરોક્ત તમામ આવેલ છે
શ્રેષ્ઠ સંગીતકાર તરીકે નો અવોર્ડ મેળવનાર ક્યાં સંગીતકાર રાજકોટ સાથે સાંકળાયેલ છે?
ગૌરાંગ વ્યાસ
અવિનાશ વ્યાસ
પંકજ ભટ્ટ✔
આસિત દેસાઈ
નીચે ના માથી કંઇ સંસ્થા રાજકોટ મા આવેલ છે
1 Prototype Development and Training Center✔
2 Central Cetal Bridging farm
3 Center for Environment Education
4 Whit Research Station
🍦2 Central Cetal Bridging farm- સુરત
3 Center for Environment Education-અમદાવાદ
4 Whit Research Station- બારડોલી (વિજાપુર)
રાજકોટ જીલ્લા મા ક્યુ ક્રિકેટ સ્ટેડિયમ આવેલ છે
મોઢેરા સ્ટેડિયમ
ખાંઢએરી સ્ટેડિયમ✔
નેશનલ સ્ટેડિયમ
મિસણ સ્ટેડિયમ
🍦ખાંઢએરી સ્ટેડિયમ સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસીયેસન હસ્તક નું ક્રિકેટ ગ્રાઉન્ડ છે પાછલા બે વર્ષ સુધી IPL મા ત્યાં ગુજરાત લાયન્સ ની ટિમ રમતી હતી
ગુજરાત નાં રાજકોટ જીલ્લા નાં ખેંલાડિ ક્યાં છે
કરશન ઘવરી✔
ઇરફાન પઠાણ
રાવીન્દ્ર જાડેજા
ઈશાન કિશન
ધૂમકેતુ નો જન્મ ક્યાં થયો હતો
વીછીયા
રાજકોટ
વીરપુર✔
જામ કંડૉરણા
રાજકોટ જીલ્લા ને કેટલા જીલ્લા ની સરહદ સ્પર્શે છે
9
8
7✔
6
🍦 મોરબી,પોરબંદર,જૂનાગઢ,જામનગર,અમરેલી,બોટાદ,સુરેન્દ્રનગર