અમરેલી જીલ્લા મા કેટલા તાલુકા છે
12
11✅
13
10
અમરેલી,બાબરા,ધારી,વાડિયા,લાઠી,સાવરકુંડલા,ખમ્ભા, રાજુલા,જાફરાબાદ,બગસરા
વારાહી માતા નું મંદીર ક્યાં આવેલ ચે
સાવરકુંડલા✅
જાફરાબાદ
રાજુલા
લાઠી
અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરી ક્યા આવેલ છે
ધારી
બાબરા
રાજુલા✅
જાફારાબાદ
વજન કાંટા બનાવવા નો પ્રખ્યાત સ્થળ એટ્લે
બગસરા
લાઠી
રાજુલા
સાવરકુંડલા✅
ચાંદી પર સોનાનો ઢાળ ચળાવીને ઘરેણાં બનાવવાનું કામ ક્યાં થાય છે
બગસરા✅
લાઠી
સાવરકુંડલા
રાજુલા
બગસરા નાં નકલી ઘરેણાં નો સોનાના અસલી ઘરેણાં ને ટક્કર મારે તેવો તેનો ચળકાટ હોય છે
અમરેલી મા કઈ ડેરી આવેલ છે
દૂધસાગર
સુમુલ
અમર✅
મધર
અમર ડેરી નાં ચૈરમેન કોણ છે
અશ્વિન સવાલિયા✅
મનોજ ખંડેરિયા
પુરુષોત્તમ ઉપાધ્યાય
સિદ્ધાર્થ પટેલ
પાંડવ કુંડ ક્યાં આવેલ છે
બાબરા✅
ખમ્ભા
વાડિયા
લાઠી
પીપાવાવ પોર્ટ નું ના નામ કોના પરથી રાખવામાં આવ્યુ છે
સ્વતંત્રસેનાની
સંત✅
સમાજસુંધારક
રાજા
સંત પીપાજી ના નામ પરથી પીપાવાવ પોર્ટ
અમરેલી નું સંસ્કૃત પૌરાણિક નામ
અમરાવલી✅
અમરાવતી
અમ્રાઇવલી
અમરપુર
અમરેલી મા ક્યાં મહાનુભવ નો જન્મ થયો હતો
રવિશંકર. રાવલ
જીવરાજ મહેતા✅
ગિજુભાઇ બધેકાઁ
ઘનશ્યામ ઓઝા
જીવરાજ મહેતા નો જન્મ 29 ઓગસ્ટ 1887 નાં અમરેલી મા થયો હતો
અમરેલી સાથે ક્યાં કવિ સાહીત્યકાર સંકળાયેલ છે
રમેશ પારેખ✅
દલપતરામ
રમેશ જોશી
મકરંદ દવે
અમરેલી ના ઇતિહાસ નાં પુસ્તકો કોણે લખેંલ છે
ગોવર્ધનભાઈ સોરઠીયા✅
રાઘવજીભાઈ માજીઠીયાં
ચંદ્રકાન્ત રાવલ
ઉમંગભાઇ પટેલ
અમરેલી મા નીચેના માંથી કયું સ્થાન નથી
ગિરધરભાઇ સંગ્રહાલય
ભૉજલૃરામ ધામ
મહાત્મા મૂળદાસ ની જગ્યા
વિશ્વેશ્વર મહાદેવ✅
નીચેના માંથી કયો ડેમ અમરેલી મા છે
ભોજનાથ ડેમ
રવરાય ડેમ
કામનાથ ડેમ✅
પાષ્વનાથ ડેમ
અમરેલી જીલ્લા ને કેટલા જીલ્લા ની હદ સ્પર્શે છે
6
5✔
4
3
ગીર સોમનાથ,જૂનાગઢ,રાજકોંટ,બોટાદ,ભાવનગર ની હદ સ્પર્શે છે
આભાર....