ૐ ની માત્રા કેટલી હોય છે.
૧
૨
૩✓
૪
ઝુલણા બીજા કયાં નામથી ઓળખાય છે.
પ્રભાતિયાં✓
ચોપાઈ
હરિગીત
દોહરો
દોહરો છંદ ને માત્રા કેટલી હોય છે.
૧૫
૨૪✓
૩૭
૨૮
આ ઈશ્વર ભજિયે તને, મોટું છે તુ જ નામ
ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ
પ્રભાતિયાં
ચોપાઈ
હરિગીત
દોહરો✓
લાંબા જોડે ટૂંકો, મરે નહીં તો માંદો થાય.
તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ.
પ્રભાતિયાં
ચોપાઈ✓
હરિગીત
દોહરો
જો જો રે મોટાના બોલ, ઊજળ ખેડે બાજયું ઢોલ.
પ્રભાતિયાં
ચોપાઈ✓
હરિગીત
દોહરો
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ ?.
પ્રભાતિયાં
ચોપાઈ
હરિગીત
સવૈયા✓
આકાશે સંધ્યા ખીલતી માથે સાતમ કેરો ચાંદ.
સવૈયા✓
ચોપાઈ
હરિગીત
દોહરો
ચોપાઈ છંદ ને માત્રા કેટલી હોય છે.
૧૫✓
૫૧
૨૪
૩૨
નીચે આપેલ છંદ માં કયા માત્રામેળ છંદો છે.
પ્રભાતિયાં
ચોપાઈ
હરિગીત&દોહરો
ઉપરોક્ત તમામ✓
સ્ત્ર્રગધરા છંદ ના અક્ષર
૨૪
૨૧ √
૩૨
૧૯
તભજજગાગા ક્યાં છંદ નું સૂત્ર છે.
ઉપજાતિ
તોટક
શાદુલવિક્રિડિત
વસંતતિલકા √
ઊગે છે સુખતી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂવૅમાં
ઉપજાતિ
તોટક
શાદુલવિક્રિડિત √
વસંતતિલકા
ઊંટ કહે આ સભામાં વાંકાં અંગવાળા ભૂંડાં.
ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે.
તોટક
શાદુલવિક્રિડિત
વસંતતિલકા
મનહર √
છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ
દેવોના ધામના જેવું, હૈડું જાણે હિમાલય.
અનુષ્ટુપ √
શાદુલવિક્રિડિત
વસંતતિલકા
મનહર
ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય.
સ્ત્ર્રગધરા√
અનુષ્ટુપ
શાદુલવિક્રિડિત
વસંતતિલકા
ક્યાં છંદ ના અક્ષર ૨૨ હોય.
ઈન્દ્રવજા
શાદુલવિક્રિડિત
વસંતતિલકા
ઉપજાતિ√
ભુજંગી છંદનું સુત્ર
ય ય ય ય√
સ સ સ સ
ન ન મ ય ય
જ ત જ ર
૧
૨
૩✓
૪
ઝુલણા બીજા કયાં નામથી ઓળખાય છે.
પ્રભાતિયાં✓
ચોપાઈ
હરિગીત
દોહરો
દોહરો છંદ ને માત્રા કેટલી હોય છે.
૧૫
૨૪✓
૩૭
૨૮
આ ઈશ્વર ભજિયે તને, મોટું છે તુ જ નામ
ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ
પ્રભાતિયાં
ચોપાઈ
હરિગીત
દોહરો✓
લાંબા જોડે ટૂંકો, મરે નહીં તો માંદો થાય.
તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ.
પ્રભાતિયાં
ચોપાઈ✓
હરિગીત
દોહરો
જો જો રે મોટાના બોલ, ઊજળ ખેડે બાજયું ઢોલ.
પ્રભાતિયાં
ચોપાઈ✓
હરિગીત
દોહરો
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ ?.
પ્રભાતિયાં
ચોપાઈ
હરિગીત
સવૈયા✓
આકાશે સંધ્યા ખીલતી માથે સાતમ કેરો ચાંદ.
સવૈયા✓
ચોપાઈ
હરિગીત
દોહરો
ચોપાઈ છંદ ને માત્રા કેટલી હોય છે.
૧૫✓
૫૧
૨૪
૩૨
નીચે આપેલ છંદ માં કયા માત્રામેળ છંદો છે.
પ્રભાતિયાં
ચોપાઈ
હરિગીત&દોહરો
ઉપરોક્ત તમામ✓
સ્ત્ર્રગધરા છંદ ના અક્ષર
૨૪
૨૧ √
૩૨
૧૯
તભજજગાગા ક્યાં છંદ નું સૂત્ર છે.
ઉપજાતિ
તોટક
શાદુલવિક્રિડિત
વસંતતિલકા √
ઊગે છે સુખતી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂવૅમાં
ઉપજાતિ
તોટક
શાદુલવિક્રિડિત √
વસંતતિલકા
ઊંટ કહે આ સભામાં વાંકાં અંગવાળા ભૂંડાં.
ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે.
તોટક
શાદુલવિક્રિડિત
વસંતતિલકા
મનહર √
છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ
દેવોના ધામના જેવું, હૈડું જાણે હિમાલય.
અનુષ્ટુપ √
શાદુલવિક્રિડિત
વસંતતિલકા
મનહર
ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય.
સ્ત્ર્રગધરા√
અનુષ્ટુપ
શાદુલવિક્રિડિત
વસંતતિલકા
ક્યાં છંદ ના અક્ષર ૨૨ હોય.
ઈન્દ્રવજા
શાદુલવિક્રિડિત
વસંતતિલકા
ઉપજાતિ√
ભુજંગી છંદનું સુત્ર
ય ય ય ય√
સ સ સ સ
ન ન મ ય ય
જ ત જ ર