છંદ નું સૂત્ર
યમાતારાજભાનયલગા
યમાતારાજભાનસલગા✓
યમાતારાજભાનમલગા
યમાતારાજભાનતલગા
છંદ માં ગણોની કુલ સંખ્યા કેટલી હોય છે.
૩
૮✓
૨
૧૬
છંદ ના પ્રકાર
૧
૨✓
૩
૪
મંદાક્રાનતા છંદનું સુત્ર
મભનતતગાગા✓
જસજસયલગા
નસમરસલગા
યમનસભલગા
નીચે આપેલ છંદ ના અક્ષર ૧૭ હોય છે.
મંદાક્રાનતા
શિખરણી
પૃથ્વી & હીરણી
ઉપરોક્ત તમામ✓
ગણ એટલે
૩ અક્ષરનો સમૂહ✓
લધુ અને ગુરુના ૩ અક્ષરોનો સમૂહ
લધુ અને ગુરુનો સમૂહ
એક પણ નહીં.
આ ઉદાહરણ ક્યાં છંદ નું છે.
@ મુખ મરકતુ માનું,જેના સ્વરે ઘર ગુંજતું.
મંદાક્રાનતા
શિખરણી
પૃથ્વી
હીરણી✓
આ ઉદાહરણ ક્યાં છંદ નું છે.
@ છતાંય દિલતો ચહે તન યુવાનની તાજગી
મંદાક્રાનતા
શિખરણી
પૃથ્વી ✓
હીરણી
આ ઉદાહરણ ક્યાં છંદ નું છે.
@ પ્રભો અંતયાૅમી જીવન જવના દીન શરણા.
મંદાક્રાનતા
શિખરણી✓
પૃથ્વી
હીરણી
આ ઉદાહરણ ક્યાં છંદ નું છે.
@ રે પંખીડા સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો.
મંદાક્રાનતા✓
શિખરણી
પૃથ્વી
હીરણી