દ્વારકા મંદિર કઈ નદી કિનારે આવેલું છે.?
વેદમતી
ગોમતી@
સોરઠી
તેલી
દેવભૂમિ દ્વારકા જિલ્લો કયા જિલ્લામાંથી છૂટો પડ્યો
જામનગર@
જુનાગઢ
ભાવનગર
અમરેલી
શારદાપીઠની સ્થાપના કોણે કરી હતી.
જગદીશાચાયૅ
વાલ્મીકિ
દુર્વાસાઋષિ
શંકરાચાર્ય@
બાર જ્યોતિર્લીંગ માં નું એક
ઈન્દ્રેશ્વર મહાદેવ
નાગેશ્વર મંદિર@
કિલેશ્વર મહાદેવ
ધીંગેશ્વર મહાદેવ મંદિર
પીંડારા દરિયા કિનારે કોનો આશ્રમ આવેલો છે.
જગદીશાચાયૅ
વાલ્મીકિ
દુર્વાસાઋષિ@
શંકરાચાર્ય
ખંભાળિયામાં નું શું વખણાય છે.
ધી@
દૂધ
તેલ
પાણી
મત્સ્યોદ્યોગ ક્યાં તાલુકામાં વિકસ્યો છે.
ખંભાળિયામાં@
દ્વારકા
કલ્યાણપુર
ભાણવડ
મીઠાપુર કયુ કારખાનું આવેલું છે.
મીઠું નું
સોડા એશ નું
અ & બ@
એક પણ નહીં
શ્રી કૃષ્ણે વસાવેલી દ્વારકા નગરી જે કચ્છ ના અખાત માં ડૂબી ગઈ હતી તેની શોધખોળ કોને અને ક્યારે કરી.
ડો.એસ.આર.રાવ ૧૯૮૯@
પી.ડી.રાવત. ૧૯૯૦
પુરાતન ભાગે ૧૯૭૮
ડો.એસ.આર.રાવ ૧૯૮૦
બરડો ડુંગર ક્યાં આવેલો છે.
ખંભાળિયામાં
દ્વારકા
કલ્યાણપુર
ભાણવડ@
ઘુમલીની નોંધ ક્યાં વિદેશીએ લીધી હતી.
બજેૅસે@
જે સેન
માકેનટે
હેરિસન
ઘુમલીની નોંધ બજેૅસે વિદેશીએ તેના ક્યાં ગ્રંથ માં લીધી હતી.
એન્ડ્રોઇડ ઓફ કાઠિયાવાડ
એન્ડ આઈ કાઠિયાવાડ
એન્ટી કવીટીઝ ઓફ કાઠિયાવાડ@
માય કાઠિયાવાડ ફોર બેસ્ટ
નવલખા મહેલ કયાં આવેલો છે.
ખંભાળિયામાં
દ્વારકા
કલ્યાણપુર
ભાણવડ@
મોડપરનો કિલ્લો કોને બંધાવ્યો હતો.
જામ સાહેબે@
જામ સાહેબે ભાણેજ
વિક્રમઆદિત્ય
ભાવસિંહ રાઠોડે
નવલખા મહેલ કોને બંધાવ્યો હતો.
શ્રી કૃષ્ણ
બાબરા ભૂત@
જામ સાહેબે
ભાવસિંહ રાઠોડે
વેદમતી
ગોમતી@
સોરઠી
તેલી
દેવભૂમિ દ્વારકા જિલ્લો કયા જિલ્લામાંથી છૂટો પડ્યો
જામનગર@
જુનાગઢ
ભાવનગર
અમરેલી
શારદાપીઠની સ્થાપના કોણે કરી હતી.
જગદીશાચાયૅ
વાલ્મીકિ
દુર્વાસાઋષિ
શંકરાચાર્ય@
બાર જ્યોતિર્લીંગ માં નું એક
ઈન્દ્રેશ્વર મહાદેવ
નાગેશ્વર મંદિર@
કિલેશ્વર મહાદેવ
ધીંગેશ્વર મહાદેવ મંદિર
પીંડારા દરિયા કિનારે કોનો આશ્રમ આવેલો છે.
જગદીશાચાયૅ
વાલ્મીકિ
દુર્વાસાઋષિ@
શંકરાચાર્ય
ખંભાળિયામાં નું શું વખણાય છે.
ધી@
દૂધ
તેલ
પાણી
મત્સ્યોદ્યોગ ક્યાં તાલુકામાં વિકસ્યો છે.
ખંભાળિયામાં@
દ્વારકા
કલ્યાણપુર
ભાણવડ
મીઠાપુર કયુ કારખાનું આવેલું છે.
મીઠું નું
સોડા એશ નું
અ & બ@
એક પણ નહીં
શ્રી કૃષ્ણે વસાવેલી દ્વારકા નગરી જે કચ્છ ના અખાત માં ડૂબી ગઈ હતી તેની શોધખોળ કોને અને ક્યારે કરી.
ડો.એસ.આર.રાવ ૧૯૮૯@
પી.ડી.રાવત. ૧૯૯૦
પુરાતન ભાગે ૧૯૭૮
ડો.એસ.આર.રાવ ૧૯૮૦
બરડો ડુંગર ક્યાં આવેલો છે.
ખંભાળિયામાં
દ્વારકા
કલ્યાણપુર
ભાણવડ@
ઘુમલીની નોંધ ક્યાં વિદેશીએ લીધી હતી.
બજેૅસે@
જે સેન
માકેનટે
હેરિસન
ઘુમલીની નોંધ બજેૅસે વિદેશીએ તેના ક્યાં ગ્રંથ માં લીધી હતી.
એન્ડ્રોઇડ ઓફ કાઠિયાવાડ
એન્ડ આઈ કાઠિયાવાડ
એન્ટી કવીટીઝ ઓફ કાઠિયાવાડ@
માય કાઠિયાવાડ ફોર બેસ્ટ
નવલખા મહેલ કયાં આવેલો છે.
ખંભાળિયામાં
દ્વારકા
કલ્યાણપુર
ભાણવડ@
મોડપરનો કિલ્લો કોને બંધાવ્યો હતો.
જામ સાહેબે@
જામ સાહેબે ભાણેજ
વિક્રમઆદિત્ય
ભાવસિંહ રાઠોડે
નવલખા મહેલ કોને બંધાવ્યો હતો.
શ્રી કૃષ્ણ
બાબરા ભૂત@
જામ સાહેબે
ભાવસિંહ રાઠોડે