વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીઆદ - ગુજરાતમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી.[૧] તેઓ હિંદુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ (કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા) તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ - કાશીભાઈ તેમજ એક નાના બહેન - દહીબા હતા. નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા.[૨] ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. રિવાજને આધીન, જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી.
🎉 *સરસ્વતી સન્માન*🎉
🎯 સરસ્વતી સન્માન પુરસ્કાર કોના ઘ્વારા આપવામાં આવે છે:➖ *શ્રી.કે.કે.બિરલા ફાઉન્ડેશન*
🎯 શ્રી. કે.કે.બિરલા ફાઉન્ડેશન ની સ્થાપના:➖ *1991* *(કૃષ્ણ કુમાર બિરલા ઘ્વારા સ્થાપના કરવામાં આવી)*
🎯 સરસ્વતી સન્માન પુરસ્કાર આપવાની શરૂઆત: ➖ *1991*
👁🗨 *ભારતીય સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ આપવામાં આવે છે*
🎯 સૌ પ્રથમ સરસ્વતી સન્માન મેળવનાર :➖ *ડૉ. હરિવંશરાય બચ્ચન*
🎯 સરસ્વતી સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર: ➖ *મનુભાઈ પંચોળી*
🎯 2017 નું સરસ્વતી સન્માન :➖ *સિતાંશુ યશચંદ્ર* ("વખાર" કૃતિ માટે)
આજ નો સવાલ
સરદાર પટેલ એ એમનાં વિઝા સાથે શુ ગફલત કે ગેર કાનૂની કાર્ય કર્યું હતુ???
સરદાર પટેલ નો પાસપોર્ટ 'વી જે પટેલ'નાં નામે આવયો હતો જેનો ફાયદો ઉઠાવી ને તેમનાં ભાઈ વીઠલભાઈ લંડન ગયા હતાં🙏
📚 *પકૃતિ ગીત 'મહેનત ની મોસમ' ના કવિ કોણ છે*
👉 જોરવારસિંહ જાદવ
👉 શિવલાલ
👉 નાથાલાલ દવે✅
👉 ભાગેશય શાહ
📚 *નાટય સગ્રહ ઝૂલતા મિનાર ના લેખક કોણ છે*
👉 પ્રવીણ દરજી
👉 રઘુવીર ચૌધરી✅
👉 દર્શના ધોળકિયા
👉 જયંતીલાલ માલધારી
📚 *જાણીતી કૃતિ સૂગધ કચ્છની કોની રચના છે*
👉 દર્શના ધોળકિયા✅
👉 કિશોર અંધારિયા
👉 નાનાભાઈ ભટ્ટ
👉 નાથાલાલ દવે
📚 *પ્રખ્યાત કૃતિ બાનો વાડો ના સર્જક કોણ*
👉 ગુણવંત શાહ
👉 ચંદ્રકાન્ત મહેતા
👉 પ્રવીણ દરજી✅
👉 ચંદ્રવંદન સિ મહેતા
📚 *મારા અક્ષર કોની કૃતિ છે*
👉 રીંકલબેન પંડ્યા
👉 પિન્કીબેન પંડ્યા✅
👉 સમુતિબેન પંડ્યા
👉 એક પણ નહી
📚 *બોધ કથા પરીક્ષા ના લેખક કોણ છે*
👉 પ્રવીણ દરજી
👉 ધ્રુવ ભટ્ટ
👉 પનનાલાલ પટેલ✅
👉 ગોવર્ધન જોશી
📚 *બિલો ટીલો ટચ આત્મકથા કોની છે*
👉 પ્રવીણ દરજી
👉 ગુણવંત શાહ✅
👉 ચન્દ્રવદન સી મહેતા
👉 અમૂર્તલાલ વેગડ
📚 *ધરતી નું છોરું અને ગામ સ્વરાજ કોના પુસ્તક છે*
👉 હરીશ મંગલમ
👉 ઉમાશંકર જોશી
👉 પિન્કીબેન પંડ્યા
👉 જયંતીલાલ માલધારી✅
📚 *આવ ભાણા આવ ના લેખક કોણ છે*
👉 રાઘવજી માધાડ
👉 હર્ષ બ્રહ્મભટ્ટ
👉 શાહબુંદીન રાઠોડ✅
👉 વેણીભાઈ પુરોહિત
📚 *વલ્લભભાઈ નુ ચરિત્રલેખ અખન્ડ ભારત ના શિલ્પી ના લેખક કોણ છે*
👉 બટુભાઈ ઉમરવાડિયા
👉 રાઘવજી માધાડ✅
👉 તુષાર શુક્લ
👉 યશવંત પંડ્યા
📚 *છન્દ શાસ્ત્ર માં પકાશીત થયેલ દલપતરામનું પ્રથમ પુસ્તક ક્યુ હતું*
👉 લક્ષ્મી
👉 તાર્કિક બોધ
👉 હુન્નનર ખાન ચડાઈ
👉 દલપત પીગલ✅
📚 *ગોવર્ધનરામ ત્રિપાઠી ને જગત ના સાક્ષર કોને કહ્યા છે*
👉 મણિલાલ ત્રિવેદી
👉 પનાલાલ પટેલ
👉 ન્હાનાલાલ✅
👉 બળવનતરાય
📚 *કવિ કલાપી ને યુવાનો નો કવિ કોને કહ્યો છે*
👉 કવિ કાન્ત
👉 સુંદરમ✅
👉 ક.મા .મુનશી
👉 એક પણ નહીં
👉 *થોડુંક જાણવા જેવું*
🤕 *કવિ કાન્ત એ કવિ કલાપી ને સુરતાની વાડીનો મીઠો મોરલો કહ્યો છે*
🤕 *સુંદરમ કલાપી ને યુવાનોનો કવિ કહ્યો છે*
🤕 *ક.માં .મુનશી એ કવિ કલાપી ને પર્ણય અને અશ્રુના કવિ કહ્યા છે*
📚 *ગાંધીજી પર રશિયન લેખક ટોલયતોય નો ઊંડો પ્રભાવ હતો જે પુસ્તક નું નામ*
👉 અન ટુ ધ લાસ્ટ
👉 વૅયકુંઠ તારાં હૃદય માં✅
👉 સર્વોદય
👉 એજ પણ નહીં
📚 *તને જોઇ જોઇ તોય તું અજાણી આ કોની પંક્તિ છે*
👉 ચૂંજલાલ મીડિયા
👉 રાજેન્દ્ર શાહ✅
👉 બાલમુકુંડ દવે
👉 નટવરલાલ પંડ્યા
📚 *દગ્ધ કૃષિ ના કવિ કોણ*
👉 ઓઘવજી પટેલ
👉 રાવજી પટેલ✅
👉 સુરેશ દલાલ
👉 નલિન રાવળ
📚 *પગ મને ધોવા દયો રઘુરાય કોની જણાતી પંક્તિ છે*
👉 પુનિત મહારાજ
👉 ગની દહીંવાળા
👉 દુલભયાકાગ
👉જલનમતરે
📚 *કથક કોનું તખલ્લુસ છે*
👉ગુલાબનબી મન્સૂરી
👉 ગુલાબદાસ બ્રોકર✅
👉 ફકીર મહમદમ
👉 એક પણ નહી
📚 *મસ્તકવિ કોનું તખલ્લુસ છે*
👉ગુલાબનબી મન્સૂરી
👉 ગુલાબદાસ બ્રોકર
👉 ફકીર મહમદમ
👉 ત્રિભુવન ભટ્ટ
📚 *જીત તમારી પુસ્તક ના લેખક*
👉 ચન્દ્ર કાન્ત બક્ષી
👉 શિવખેરા✅
👉 મોતિ પ્રકાશ
👉 ધીરેન્ડ મહેતા
📚 *હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે આ પંક્તિ ક્યાં કવિ ની છે*
👉 રમેશ પારેખ
👉 શિવખેરા
👉 ગુણવંત શાહ
👉 કવિ કલાપી✅
📚 *અનલહક એટેલ શુ*
👉 હું રાજા છું
👉 હું શિવ છું
👉 હું બ્રહ્મમ છું✅
👉 એજ પણ નહીં
📚 *માં નામનો દુહો કોનો છે*
👉પ્રેમાનંદ
👉 દુલભાયા કાગ✅
👉દલપતરામ
👉 ઇશ્વર ભાઈ પટેલ
📚 *પ્રસિદ્ધ કૃતિ સિંહની દોસ્તી ના સર્જક કોણ છે*
👉મણિલાલ પટેલ
👉તુષાર શુક્લ
👉 ભાણાભાઈ ગીદા✅
👉ચન્દ્રકાન્ત પંડ્યા
📚 *પ્રખ્યાત કૃતિ ઇચ્છા કાકા કોની કૃતિ છે*
👉ચુનીલાલ મીડિયા✅
👉રાઘવજી માધાડ
👉મનોહર ત્રિવેદી
👉કલ્પેશ પટેલ
📚 *અક્ષરા સાહીત્ય સંસ્થા ક્યાં આવેલ છે*
👉 અમદાવાદ
👉સુરત
👉વરોડરા✅
👉 અમરેલી