Gk quiz day 3
૧).પચંમહાલ જિલ્લાની સરહદે પૂર્વમાં કયો જિલ્લો છે.?
દહોદ
ખેડા
મહિસાગર
છોટાઉદેપુર
૨). વણાકબોરી થમૅલ સ્ટેશન કયાં આવેલું છે.?.
ઠસરા
કપડવંજ
મહુધા
ખેડા
૩). ખેડા જિલ્લાના કુલ તાલુકા
૯
૧૦
૧૧
૧૨
૪). ગુજરાત માં સૌપ્રથમ બાલમંદિર કોણે અને કયારે શરૂ કરી.?
૧૯૧૫ , દરબાર ગોપાલદાસ
૧૮૧૫, દરબાર ગોપાલદાસ
૧૯૧૬,દરબાર ગોપાલદાસ
૧૮૧૬,દરબાર ગોપાલદાસ
૫). ચાંદો સૂરજ મહેલ કોણે બંધાવેલો ?
અહમદશાહ
અમીર જલાલુદ્દીન
મહંમદ બેગડાએ
કુતુબુદીન
૬). પચંમહાલ જિલ્લામાં કોનો સમાવેશ થતો નથી.?
ઘોઘંબા
શહેરા
ખેરગામ
કાલોલ
૭). ખેડા જિલ્લામાં કોનો સમાવેશ થાય છે.?
માડલ
બાબરા
ચીખલી
મહુધા
૮). કઠલાલ તાલુકો તાઃ૧૮/૫/૨૦૦૦ થી નવસર્જિત રચના થયેલ છે.?
૧૮/૫/૨૦૦૦
૨૮/૫/૨૦૦૦
૮/૬/૨૦૦૧
૮/૫/૨૦૦૧
૯).પીઠેશ્વરી માતાજી મંદિર કયા આવેલ છે.?
કઠલાલ
ઠાસર
પીઠાઇ
કપડવંજ
૧૦). દશા માતાનું મંદિર મીનાવાડા ક્યાં આવેલું છે.?
૧નડીઆદ
૨કપડવંજ
૩કઠલાલ
૪મહુધા
૧૧). ઠાસરા તરીકે ઓળખાતું પહેલાં ક્યાં નામ ઓળખાતું?
ઠવરા
ઠાવરા
ઠાસરી
એક પણ નહીં
ઠાવરા નામના રબારીએ વસાવેલું આ ગામ તેના નામ પરથી ઠાવરા અને અપ્રભંશ થઈને ઠાસરા તરીકે ઓળખાયું.
૧૨) વસો નવા તાલુકા તરીકે કયારે અસ્તિત્વમાં આવેલ છે. ?
સપ્ટેમ્બર-૨૦૧૩
સપ્ટેમ્બર-૨૦૧૪
સપ્ટેમ્બર-૨૦૧૫
સપ્ટેમ્બર-૨૦૧૬
૧૩). ખેડા જિલ્લાની સાક્ષરતા
૮૨.૬૫%
૭૩.૪૯%
૭૧.૩૧%
૮૫%
૧૪). નડિયાદ તાલુકાનું નામ
નતપદરા
નતપુરા
નંદગામ
ઉપરોક્ત તમામ
૧૫). ખેડા જિલ્લાના કુલ તાલુકા
૯
૧૦
૧૧
૧૨