General Knowledge Questions Answered
✍️ કયો રાષ્ટ્રીય પાર્ક પ્રવાસી પક્ષીઓ માટે પ્રસિધ્ધ છે
કાજીરંગા રાષ્ટ્રીય પાર્ક
માનસ રાષ્ટ્રીય પાર્ક
દચીગામ રાષ્ટ્રીય પાર્ક
કેવલાદેવ રાષ્ટ્રીય પાર્ક✔
🍦કેવલાદેવ રાષ્ટ્રીય પાર્ક રાજસ્થાન નાં ભરતપુર ખાતે આવેલ પક્ષી નું અભ્યારણ છે
✍️ કોના શાસનકાળ માં ભારત ની રાજધાની કોલકત્તા થી દિલ્હી સ્થળાંતરિત કરાઈ
લોર્ડ વિલિઝન
લોર્ડ હૉર્ડીગઝ✔
લોર્ડ કરજન
લોર્ડ માઉન્ટ બેટન
✍️ વિશ્વા માતૃભાષા દીવસ ક્યારે મનાવાય છે
21 ફેબ્રુઆરી✔
22 ફેબ્રુઆરી
23 ફેબ્રુઆરી
24 ફેબ્રુઆરી
✍️ કઇ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની સત્તાવાર ભાષા નથી
ચીની
અરબી
સ્પેનિશ
પર્શિયન✔
✍️ ઇસ 1620 માં વિશ્વનું સૌપ્રથમ શેર બજાર ક્યાં સ્થાપવામાં આવ્યુ હતુ
વોશિંગ્ટન
પેરિસ
એમ્સ ડટમ✔
લંડન
✍️ કયો વ્યવસાય ભારતીય અર્થવ્યવસ્થામાં પ્રાથમિક ક્ષેત્રમાં આવે છે
ખાંડ ઉદ્યોગ
ડેરી✔
બેન્કિંગ
પરિવહન
✍️ કયો વેદ વેદત્રયી નો ભાગ નથી
ઋગ્વેદ
સામવેદ
સામવેદ
અથર્વવેદ✔
✍️ રેડ ઇન્ડિયન ક્યાં દેશ નાં મૂળ નિવાસી છે
ભારત
પાકિસ્તાન
ઉત્તર અમેરિકા✔
Pshchhim આફ્રિકા
✍️ વાળ માં ક્યુ પ્રોટીન હોય છે
હિસ્ટોન
કેરોટીન✔
ઇલાસ્ટીન
ઓકટીન
✍️ કોફી પાવડર માં ભેળવવામા આવતો ચીકોરી પાવડર વૃક્ષ નાં ક્યાં ભાગ માંથી મળે છે
થડ
ફ્ળ
ફુલ
મૂળ✔
✍️ ડેટ્રાંઇટ ક્યાં ઉદ્યોગ માટે પ્રસિધ્ધ છે
કાપડ
સિમેન્ટ
લોખંડ પોલાદ
ઓટોમોબાઇલ✔
✍️ પહેલી ચુંટાયેલિ લોકસભા ક્યારે અસ્તિત્વ માં આવી હતી
જાન્યુઆરી 1952
એપ્રિલ 1952✔
નવેમ્બર 1950
નવેમ્બર 1949
✍️ માનવ હાડકા માં મુખ્ય ઘટક ક્યુ હોય છે
ફોસફરસ
કેલ્સીયમ✔
જ્સત
લોહ
✍️ ટ્રેકોં માં બીમારી ક્યાં અંગ સંબંધિત છે
નાક
આંખ✔
કાંન
દાંત
✍️ પ્રસિધ્ધ ગંગા સાગર મેળો ભારત માં ક્યાં રાજય મા ભરાય છે
બિહાર
ઝારખંડ
ઉત્તર પ્રદેશ
પચીમ બંગાળ✔
✍️ ટેનિસ મા ગ્રાન્ડ સ્લેમ વિજેતા પ્રથમ ભારતીય કોણ છે
લિયાન્ડેર પેસ
મહેશ ભૂ્પતિ✔
રમેશ કૃશનન
આનંદ અમૃતરાજ
✍️ 'માતૌશ્રી 'પુસ્તક કોણે લખેલ છે
મીરા કુમાર
સોમનાથ ચેટરજી
નરેન્દ્ર મોદી
સુમિત્રા મહાજન✔
🍦'માતૌશ્રી' પુસ્તક સ્વર્ગીય બાલા સાહેબ ઠાકરે નાં જીવન પરથી બનાવેલ છે. તેમનાં ઘર નું નામ પણ 'માતૌશ્રી' છે.
અને હવે .........
Question of The Day
✍️ જોધપુર કોર્ટે આશારામ ને બળાત્કાર ની સજા ફરમાવી તેં ન્યાયધીસ નું નામ
મધુસુધન શર્મા✔
સુંદરલાલ ત્રિપાઠી
દેવ કુમાર ખત્રી
રમેશ નાહાટા
🍦જોધપુર કોર્ટ સલમાન ખાન ને સજા સંભળાવનાર દેવ કુમાર ખત્રી
✍️ વન મોર Question ઓફ દ ડે..
તાજેતર માં BCCI દ્રારા અર્જુન એવોર્ડ માટે કોના નામની જાહેરાત કરવામાં આવી
વિરાટ કોહલી-મિથાલિ રાજ
અજીનકય રહાણે-હરશિમરત કૌર
શિખર ધવન - સ્મૃતિ મંધનાં✔
દિનેશ કાર્તિક-જૂલન ગોસ્વામી
🍦BCCI દ્રારા અર્જુન એવોર્ડ માટે શિખર ધવન - સ્મૃતિ મંધનાં નામની ભલામણ કેન્દ્ર સરકાર ને કરી છે. BCCI ના કાર્યવાહક સેક્રેટરી અભિતભ ચૌધરી આ માહિતિ આજે આપી છેઃ
✍️ જાર્વીક -7 શુ છે
ઈલેક્ટ્રોનિક પેડ
પેક મેકર
કૃત્રિમ હદય✔
કૃત્રિમ આંખ
✍️ ગુજરાત ના ક્યાં જીલ્લા માંથી કરકવૃત પસાર થતુ નથી
અરવલ્લી
ગાંધીનગર
સાબરકાંઠા
બનાસકાંઠા✔
✍️ દક્ષિણ ની દ્વારિકા તરિકે પ્રસિદ્ધ 'શ્રી કૃષ્ણ મંદીર' ક્યાં આવેલ છે
મદુંરાઇ
ગુરૂપાયર✔
શ્રવણ બેલગોડા
શ્રી શેલમ
✍️ સિવીલ સેવા માં સફળ થનાર પ્રથમ ભારતીય કોણ હતા??
સત્યેન્દ્રનાથ ટાગોર✔
રવીંન્દ્રનાથ ટાગોર
આનંદ મોહન બોસ
સુરેન્દ્નાનાથ બેનર્જી
✍️ મોહિની અટ્ટામ ક્યાં રાજ્ય નું નૃત્ય છે
કેરળ✔
તામિલનાડુ
આંધ્રપ્રદેશ
કર્ણાટક
✍️ ગુજરાત રાજય નાં નવા પોલીસ વડા તરિકે કોની નિમણુંક કરવામાં આવી છે
પ્રમોદ કુમાર
ગીતા જોહરી
તીર્થકુમાર
શિવાનંદ ઝા✔
✍️ F 1 થી સંબંધિત ભારતીય કોણ છે
વિશ્વનાથ આનંદ
પંકજ અડવાણી
નારાયણ કાર્તિકેય✔
માનવજીત સિંધુ
✍️ ખુદાઈ ખિંદમદગાર નામની સંસ્થા કોણે સ્થાપી
સર સૈયદ અહમદ ખા
અસ્ફાક ઉલ્લાં ખા
રફી અહમદ કીડવાઇ
ખાન અબ્દુલ ગફાર ખાન✔
✍️ સ્ટેચ્યુ ઓફ લીબઁતિ 🙋 USA ને ક્યાં દેશ તરફથી ભેટ મળેલી છે
ઇંગ્લેન્ડ
ફ્રાંસ✔
જર્મની
જાપાન
✍️ આફ્રિકા નાં મુળ વતની ભારત માં ક્યાં વસેલા છે
પાવાગઢ તળેટી✔
ગિરનાર તળેટી
નર્મદા કંઠે
સેલવાસ મા
✍️ સૂર્ય ઘાત 🌅 (સૂર્ય ની ઉષ્માં શક્તિ) ક્યાં મિટર વડે માપવામાં આવે છે
પાયારેનો મીટર✔
ગેલવે નો મીટર
એનીમ્મો મીટર
ગ્લુમેનો મીટર
✍️ પ્રથમ ટેસ્ટટ્યુબ બેબી નું નામ શુ હતુ
આસ્થા
લુઈસ✔
કોલિ
ઇન્દિરા
✍️ સૌરાષ્ટ્ર નાં ક્યાં જીલ્લા ને સૌથી ઓછો દરિયા કિનારો મળેલ છે
મોરબી✔
જામનગર
દ્વારકા
ભાવનગર
✍️ 'સત્યમેવ જયતે' ક્યાં ઉપનિષદ માથી લેવા મા આવેલ છે
અકષિ ઉપનિષદ
મડૂંક ઉપનિષદ✔
ગરુડ ઉપનિષદ
મહાવાકય ઉપનિષદ
✍️ ઇ.સ 78 થી શરૂ થયેલ શક સવંત ને શરૂ કરનાર કોણ હતાં
કનીશષ્ક✔
અશોક
ચંદ્રગુપ્ત
વિક્રમાદિત્ય
✍️ તાશકંદ ક્યાં દેશ ની રાજધાની છે
Uzbekistan✔
Kazakhstan
Rasia
Kirgistan
✍️ જેદ અવેંસતાં કોનું પવિત્ર પુસ્તક છે
પારસી✔
જેન
યહૂદી
બુદ્ધ
✍️ લક્ષદીપ નાં લોકો કઈ ભાષા બોલે છે
મલયાલમ✔
કન્નડ
તમિલ
તેલુગુ
✍️ ભારત મા બનેલ પ્રથમ બોલતી ફિલ્મ કંઇ હતી
કિશાન કન્યા
રાજા હરિશ્ચંદ્ર
મધર ઇન્ડિયા
આલમઆરા✔
✍️ કયો અંગત સ્વાતંત્ર નો એક આધાર છે
પરમાદેશ
બંદી પ્રાત્યશીકરણ✔
અધિકાર પૃચ્છા
ઉતપ્રેષણ
✍️ રાયપૂર ક્યાં રાજય ની રાજધાની છે
ઝારખંડ
ગોવા
હિમાચલ પ્રદેશ
છત્તઇસગઢ✔
✍️ પાકી દ્રાક્ષ મા શુ હોય છે
ફૂટૉકસ✔
સુંકોંસ
ગેલેકટોસ
ગ્લુકોઝ
✍️ સીલ કરવામાં ઉપયોગી લાખ નું ઉત્પાદન કોણ કરે છે
થડ
જંતુ✔
મુળ
પક્ષી
✍️ નજીક નાં સમય માં યોજઇ રહેલ કર્ણાટક રાજય ની ચૂંટણી માં રાજયની કુલ વિધાન સભા ની બેઠકો કેટલી છે
224✔
226
228
222
🍦224+1=225 થાય એક સીટ ની ચૂંટણી નથી થતી તેનાં પર એન્ગલો ઇન્ડિયન ની નિમણુંક કર્ણાટક નાં Governor દ્રારા થાય છે.
✍️ અકબર નાં દરબાર માં રાજવૈદ નું પદ કોણ સાંભળતું હતુ
હકીમ હમામ✔
મુલ્લા-દો-ખ્વાજા
અબુલફઝલ
ટોડરમલ
✍️ ખોરાક મા વપરાતા મગ માં થી શુ વધારે મળે છે
વિટામિન
ચરબી
સ્ટાર્ચ
પ્રોટીન✔
✍️ "હુ બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારત માં લુંણો લગાડૂ છું" આ વાક્ય શેની સાથે સબંધ ધરાવે
છે
હિન્દ છોડો આંદોલન
બારડોલી સત્યાગ્રહ
બેંગ ભંગ આંદોલન
દાંડી કૂચ✔
✍️ 25 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ એટ્લે
રજત મહોત્સવ✔
સુંવર્ણા મહોત્સવ
હિરક મહોત્સવ
સતાબદી મહોત્સવ
✍️ બાળ મજૂરી પર પ્રતિબંધ ભારતીય બંધારણ નાં ક્યાં અનુછેદ મા છે
21
22
23
24✔
✍️ માનવ નિર્મિત પ્રથમ કૃત્રિમ રેશા ક્યાં છે
રેયૌન
નાયલોન✔
પોલિસટર
ટેરીકોટ
✍️ મનુષ્યનું ડાબુ ફેફસું કેમ સહેજ નાનું હોય છે
તેં એક અપવાદ છે
તેનુ કોઈ કારણ નથી
અ અને બ બન્ને
હ્દય ને સ્થાન આપવા માટે✔
✍️ ક્યુ યૂગ્મં યોગ્ય જોડાયેલ નથી
થાયમીન - બેરીબેરી
વિટામિન ડી -સુખારેગ
વિટામિન કે- વાન્ઝીયાપણું✔
નીયાસીન - પેલેગ્રા
✍️ લ્યુકેમિયા ક્યાં કણો નું કેન્સર છે
સ્વેત કણ✔
રક્ત કણ
ત્રાંક કણ
કોઈ નહીં
✍️ રાણી લક્ષ્મીબાઈ ની સમાધિ ક્યાં આવેલ છે
ગ્વાલિયર✔
ઝાંસી
ભોપાલ
ઇન્દોર
✍️ "શ્રદ્ધા હોય તૌ વિષય પુરાવા ની સિદ જરૂર છે"
આ પંકિત કોની છે.
નર્મદ
અખો
જલન માતરી✔
ગાલિબ
✍️ Question of The Day
સાઉથ એશિયન જુડો ચેમ્પિયનશિપ ટ્રોફી ક્યાં રમાઈ રહેલ છે
ભારત
પાકિસ્તાન
બાંગ્લાદેશ
નેપાળ✔
🍦નેપાળ ના લલિતપુર માં 8 મી સાઉથ એશિયન જુડો ચેમ્પિયનશિપ ટ્રોફી રમાઈ રહેલ છે.
✍️ હાલ મા ક્યાં વિસ્તાર ની કેરી ની પેટન્ટ રદ થઈ છે
નીલગીરી
વલસાડ✔
ગીર
કરછી
વલસાડ ની હાફૂસ કેરી ની પેટન્ટ રત્નાગિરી ને મળી છે
વલસાડ ની કેરી હાફૂસ નહીં ગણાય
General Knowledge Questions
CLICKHER🖕