==>Banaskath jilo ==>બનાસકાંઠા જિલ્લો આરસ ની ખાણ ગુજરાત મા ક્યાં સ્થળે આવેલ છે અંબાજી પાલનપુર છોટાઉદયપૂર A&C✔ અત્તર અને સુગંધી દ્રવ્યો માટે નું પ્રખ્યાત શહેર એટલે??? ડીસા પાલનપુર✔ દાંતા વડગામ શક્તિપીઠ એવાં અંબાજી નો મેળો ક્યારે ભરાય છે આસો વદ પૂનમ ભાદરવા વદ પૂનમ આસો સુદ પૂનમ ભાદરવા સુદ પુનમ✔ નિચેનાં માથી કયો તાલુકો બનાસકાંઠા મા નથી ધાનેંરા કાંકરેજ લાખાણી સાતલપુર✔ 🍦સાતલપુર પાટણ મા આવે બનાસકાંઠા મા કેટલા તાલુકા આવેલ છે 15 13 14✔ 12 🍦પાલનપુર,વાવ,થરાદ,ધાનેરા,ડીશા,દિયોદર,કાંકરેજ,દાંતા,વડગામ,અમીરગઢ,દાંતીવાડા,ભાભર,લાખાણી,સુંઇગામ જેસોર રીંછ અભ્યારણ ની સ્થાપના ક્યારે થઈ?? જૂને 1970 મે 1978✔ એપ્રિલ 1975 જાન્યુઆરી 1980 નીચેના માથી ક્યા પ્રાણી જેસોર રીંછ અભ્યારણ મા નથી જોવા મળતાં દીપડા અજગર સાહુડ઼િ ચીન્કારા✔ તાંબુ,સીસું,ઝસત બનાસકાંઠા ના ક્યાં વિસ્તાર માથી મળી આવે છે અમીરગઢ દિયોદર દાંતા✔ ધાનેરા નીચેના માંથી કંઇ નદી બનાસકાંઠા ની નથી અર્જુની લડબી ઉમરદાસી કોલક✔ 🍦કોલક ઉદયવડા સાઈડ આવેબ નાસ ડેરી ની રચના ક્યારે કરવામાં આવી ...